વિસરાઈ ગયેલી યાદોનો ફરી સાથ થયી જાય
જુના મિત્રોનો એક વાર સંગાથ થયી જાય
નવા વર્ષે બધું નવું હોય એવી ચાહત નથી
મનથી માણીશું જો કોઈ જૂની વાત થયી જાય
I am not a poet. But these words came to me out of nowhere. I wrote them, read them and re-read them. Only one word could describe what I had written. Hence, they are my Poems.
Comments
Post a Comment