Skip to main content

સાચો મિત્ર

જેના નામ નું બહાનું ઘરે આપીને ગર્લફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જઇયે એ સાચો મિત્ર કહેવાય 

તમારી પાર્ટી માં પૈસા ખૂટે અને જે બધાને આઈસ્ક્રીમ ખવડાવે એ સાચો મિત્ર કહેવાય 

છોકરી છોડી ગયી એના દુઃખ માં દસ કિલોમીટર સાથે ચાલીને ઘરે આવે એ સાચો મિત્ર કહેવાય 

આવતીકાલે પરીક્ષા હોય પણ રાત્રે તમારા ઘરે બેસીને  ગપ્પા મારે એ સાચો મિત્ર કહેવાય 

તમને ગમતી છોકરી ને ભાભી કહીને પણ લાઈનો મારે એ સાચો મિત્ર કહેવાય 

મટન પુલાવ માં મટન તમને આપી દે અને પોતે કેવળ ભાત ખાય એ સાચો મિત્ર કહેવાય 

ઝગડો તમારો હોય પણ આગળ વધીને જે મુક્કા મારે અને ખાય એ સાચો મિત્ર કહેવાય 

ઝૂઠાણા પણ સાચા માને અને કદી સાચા માં પણ ડાઉટ કરે એ સાચો મિત્ર કહેવાય 

રિઝલ્ટ ખરાબ તમારું હોય પણ દિવસ જેનો ખરાબ જાય એ સાચો મિત્ર કહેવાય 

ખોટા રસ્તે જતા જોઈને ગુસ્સે થાય અને મમ્મી ને કહે એ સાચો મિત્ર કહેવાય 

જેના જોક્સ પર હસતા હસતા રસ્તે બેસી જવાય એ સાચો મિત્ર કહેવાય 

અને જીવન થી જોડાઈને જે જીવન ને આનંદિત કરે એ સાચો મિત્ર કહેવાય 

Comments

  1. Very well written sir, keep it up

    ReplyDelete
  2. Krishna... Sudhama, Hanuman... Sugriv... મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય તેનું નામ મિત્ર

    ReplyDelete
  3. જોરદાર રાજુ. લખતો રહેજે....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

फिर...

फिर किसी बातपे दिल भर आया है अभी  जैसे भुलासा कोई दर्द उभर आया है अभी  फिर अधूरा छूट गया किस्सा जो पसंद था  ज़ेहनमे क्यों तेरा ख़याल उतर आया है अभी  फिर ज़रा सी बात पर बात बंद हो चली है  नये कपडोंमे नया फोटो नज़र आया है अभी फिर एक अजनबी सफरमें मुस्कुराता मिला  जान पड़ताकी नया इस शहर आया है अभी फिर खूबसूरत उदास ऑंखें इन्तेज़ारमे थीं  झूठे वादे पर किसने ऐतबार दिलाया है अभी

Month end

उलझे थे जो प्रश्न, सब सुलझ जायेंगे  खोये हुए रास्ते, पथिकों को मिल जायेंगे  जो ना हुआ पुरे महीने, आज ही होगा  अटके थे जो आर्डर, सब निकल जायेंगे  मिल जायेंगे क्लाइंट, चेक साइन होंगे  टार्गेट के गैप यकायक कवर हो जायेंगे  तीस दिन सोये, वो निन्द्रासन से जागेंगे  रेंगने वाले प्राणी, उलटे पैर भागेंगे  कमाल जितने हो सकेंगे, आज कर देंगे आखिरी है तारिख, आज काम भी कर जायेंगे 

एक सोच

जीवन कुछ ऐसा हो जैसे बहता पानी,  उड़ते पंछी या कोई बादल  बिना अवरोध चला जाए  अपनी मस्ती में हर पल  काश की संभव हो हम खुद को छुपा लें  किसी कोने में विश्व के जहां,   ना कोई सम्बन्ध ना साथी,  बस हम हों केवल हो नीरव शांति,  ध्वनि ना हो मनुष्यों की   ना वाहनों का कोलाहल   सिर्फ हो तो हम हों,  तनहा अकेले जीवन जीते हुए   परन्तु ऐसा होगा नहीं हम जानते हैं,   संसारी मन को पहचानते हैं   इसी लिए तो बह रहे हैं प्रवाह में,   एक ऐसे पल की चाह में;   की जब जीवन दस्तक दे द्वार पर,   हम ना हों - कोई भी उत्तर ना हो   और वोह परेशां हो कर लौट जाए