વ્યર્થ દુનિયામાં પ્રણય ને આંધળો કહેવાય છે
તું નયન સામે નથી તો પણ દેખાય છે - Nikhil Supekar
ક્યાંક તું વાંચે, મને ઓળખે અને યાદ કરે
બસ આજ આશાથી આ કવિતા લખાય છે
તને જોતા જ ભુલ્યો મને,
આમ કોઈ આંખોના દ્વારે, હૈયે સમાય છે - Rakhee Thakur
એ આવ્યા, મને જોયો અને મુસ્કુરાયા
બસ આટલી જ વાત મને સમઝાય છે
પ્રેમ હતો કે ભ્રમ શું જાણે
હવે એ કિસ્સો સભામાં ચર્ચાય છે - Rakhee Thakur
જ્યાં જુઓ ત્યાં બધે એકજ વદન દેખાય છે
કોઈ ને એક વાર જોયા બાદ આવું થાય છે? - Nikhil Supekar
બારી બારણાં બંદ કરે શું મારો સ્નેહ રોકાશે
પ્રેમ મારો સાગર છે જ્યાં કેવળ ભરતી જ થાય છે
તું નયન સામે નથી તો પણ દેખાય છે - Nikhil Supekar
ક્યાંક તું વાંચે, મને ઓળખે અને યાદ કરે
બસ આજ આશાથી આ કવિતા લખાય છે
તને જોતા જ ભુલ્યો મને,
આમ કોઈ આંખોના દ્વારે, હૈયે સમાય છે - Rakhee Thakur
એ આવ્યા, મને જોયો અને મુસ્કુરાયા
બસ આટલી જ વાત મને સમઝાય છે
પ્રેમ હતો કે ભ્રમ શું જાણે
હવે એ કિસ્સો સભામાં ચર્ચાય છે - Rakhee Thakur
સરળતા થી ભુલાય એવો પ્રેમ નથી
આ વિષય મારી રચનાઓ માં આલેખાય છે
કોઈ ને એક વાર જોયા બાદ આવું થાય છે? - Nikhil Supekar
આજે પણ એની ગલી થી નીકળતા મને
એના હાસ્ય ના ભણકારા વર્તાય છે
એના હાસ્ય ના ભણકારા વર્તાય છે
આવ મારા આંશુ ની થોડીક ચમક આપું તને
તું મને જોઈને બહુ ઝાન્ખી મલકાય છે - Nikhil Supekar
આંસુઓથી છલકાયી આંખોં ને આજે કામ નથી આપવું
તું સ્પર્શ થી સંભળાય અને હૃદય થી દેખાય છે
હું કરું છું એની બંદ બારી પાર નઝર
ત્યારે મારી આંખોં માં એક ડોકાય છે - Nikhil Supekar
તું મને જોઈને બહુ ઝાન્ખી મલકાય છે - Nikhil Supekar
આંસુઓથી છલકાયી આંખોં ને આજે કામ નથી આપવું
તું સ્પર્શ થી સંભળાય અને હૃદય થી દેખાય છે
હું કરું છું એની બંદ બારી પાર નઝર
ત્યારે મારી આંખોં માં એક ડોકાય છે - Nikhil Supekar
બારી બારણાં બંદ કરે શું મારો સ્નેહ રોકાશે
પ્રેમ મારો સાગર છે જ્યાં કેવળ ભરતી જ થાય છે
પ્રેમ માં રાહ જોવી અજબ મજા છે એ દોસ્ત
એની યાદ માં દિલ ના દાસે કોઠે દિવા થાય છે - Rakhee Thakur
આ અંત નથી તારોમારો કેવળ અલ્પ વિરામ છે
ક્ષિતિજ ની પાર મને એક ઉજ્જવળ કાલ દેખાય છે
એની યાદ માં દિલ ના દાસે કોઠે દિવા થાય છે - Rakhee Thakur
આ અંત નથી તારોમારો કેવળ અલ્પ વિરામ છે
ક્ષિતિજ ની પાર મને એક ઉજ્જવળ કાલ દેખાય છે
This is the result of an online Mushayara done between us friends on whatsapp.
A few keys to read this poem.
Couplets in these fonts are provided by my friends. Their names will be at the end.
These are my contributions.
A few keys to read this poem.
Couplets in these fonts are provided by my friends. Their names will be at the end.
These are my contributions.
Wow Raju.. that's so nice of u to preserve our spontaneous expressions..
ReplyDeleteFari yaado taji Thai gai